Latest poems in Hindi & English on Republic day, India Gantantra Diwas, 26 January

થયું પરોઢ ને મને યાદ આવી તું.....!

0
11 -Dec-2017 pravin tiwari Good Morning Poem 0 Comments  234 Views
થયું પરોઢ ને મને યાદ આવી તું.....!

થયું પરોઢ ને મને યાદ આવી તું,
ઉગતા સૂરજ માં મને દેખાઈ તું,


હૈયું હરખ્યુ ને મુખ પર સ્મિત ખિલ્યું,
જ્યારે શિતળ વાયરા માં લહેરાઈ તું,


મારા શ્વાસમાં મહેક તારી ભળી ગઈ,
ફૂલ બની જ્યારે બાગમાં મહેકી તું,


તારા સ્વર નો આભાસ તો એવો થયો,
પક્ષીઓ ના કલરવ માં મને સંભળાઈ તું


લાઈ ને કાગળ વિચાર્યું કાંઈક હું લખું,
ત્યાં તો શબ્દો માં પણ મને દેખાઈ તું....!!


પ્રવિણ.........



 Please Login to rate it.


You may also likes


How was the poem? Please give your comment.

Post Comment

Poemocean Poetry Contest

Good in poetry writing!!! Enter to win. Entry is absolutely free.
You can view contest entries at Hindi Poetry Contest: March 2017